PDA

View Full Version : itesh


mrhitu
December 16th, 2006, 03:14 PM
***********************************
બે હ્રદયને એમ તડપાવે છે પ્રેમ
મન રડે છે ને આન્સુ લાવે છે પ્રેમ
લોહ માથી જેમ કન્ચન થાય છે
દ્શ્મની ને એમ પલટાવે છે પ્રેમ
એક સરખા દીલ મલે જો વાતમા
તો ધરા પર સ્વર્ગ પન લાવે છે પ્રેમ
લોક નાહક જેમને તરછોડે છે
એમને થઈ બુધ્ધ અપનાવે છે પ્રેમ
લાગનીના મારા આ શબ્દોને ઉકેલજો
જીન્દગીનો અર્થ સમજાવે છે પ્રેમ
જેને તમે દિવસભર યાદ કરો છો
ક્યારેક તેની યાદ સાથે સપનુ લાવે છે પ્રેમ
*************************
har khushi humne aapki nazar kar di
saara gham aanchal me samet liya
roshni ko aapka pata de diya humne
andhere se ek pal me rishta jod liya
****************************************
Khuda kare gulshan ka har phool aapka ho
kismat ke kaanto par apna naam likh liya
hothon par muskaan aapke sada rahe
humne toh aansuon se pyar kar liya
*****************************************
jhilmilati har shaam pe aapka hakk ho
humne toh tapti reth me apna basera kar liya
lehron ko niharo aap door kinare se
humne toh apni kashti toofan ke naam kar diya
****************************************