PDA

View Full Version : અનામી - આમંત્રણ

nirali
December 28th, 2006, 10:53 AM
:d પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી

શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન

શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તા. ૧૪ જાન્યુઆરી ૨૦૦7 ના રોજ નિર્ધાર્યા છે.

તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….

વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે

mrhitu
December 28th, 2006, 06:19 PM
Best & Good

JigneshShah
January 7th, 2007, 04:01 PM
so sweet i like your joke. Keep it up. lage raho

:d પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી

શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન

શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તા. ૧૪ જાન્યુઆરી ૨૦૦7 ના રોજ નિર્ધાર્યા છે.

તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….

વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે

hitler
January 9th, 2007, 05:42 PM

ya its very nice message pata chale to muje samja jana
& this ke god ne aap ko bheja,
bheja to aisa bheja ke bheje me bheja hi nahi bheja aur ye mene specialy app ke liye bheja !
what u think about it ?
reply must ! urgent !